કહત કબીર – સંત કબીર

અધ્યાત્મ માર્ગના મુસાફરને એના ભોમિયા એવા ગુરુની અનિવાર્યતા વિશે સંત કબીર કહે છે…

                                                                                                        

ગુરુ બિન કૌન બતાવે બાટ ? બડા વિકટ યમઘાટ…

ભ્રાંતિ કી પહાડી  નદિયા બિચમેં  અહંકાર કી લાટ…

કામ  ક્રોધ  દો  પર્વત  ઠાડે   લોભ  ચોર  સંઘાત…  

મદ મત્સરકા મેહ બરસત  માયા પવન બહે  દાટ…

કહત કબીર સુનો ભાઈ સાધો, ક્યોં તરના યહ ઘાટ…   

                                                             

સંત કબીર

23 Comments

  1. સંત કબીરકે વચનકો, પ્રગટ કરૂં અબ સોય,
    જો વાંકો નિજ વાચહિ, બુદ્ધિ નિર્મલ હોય.
    મંગલાચરણ
    (૧) સર્વોપર સંત પુરૂષ હય, સબકે જીવન આપ,
    પ્રથમ વંદના તાહિકો, નાશ હોત સબ પાપ.
    (૨) દ્વિતીય વંદના ગુરૂકો, કરત જ્ઞાન પ્રકાશ,
    બિના ગુરૂ નાહિ ન હોત નય, અંધકારકો નાશ.
    (3) ત્રિતીય વંદના સબ સંતકો, ભવજલ તારનહાર,
    ભક્તિ જ્ઞાન વૈરાગ દે કરત બડો ઉપકાર.
    (૪) પુરૂષ રૂપી સદગુરૂ હય, સદગુરૂ રૂપી સંત,
    ઈનકે પદ વંદન કિયે, આવે ભવકો અંત.

  2. કબીર ઉભો બજારમાં,માંગે બધાની ખેર,
    ના કોઈની દોસ્તી કે, ના કોઈથી વેર

    કબીર મન નિર્મળ કરો, જેવું ગંગા નીર,
    પાછળ પાછળ હરી ફરે, કહિ કબીર કબીર

    કબીર એટલું જ ભેગું કરીયે,જેનું આગળ કામ હોઈ,
    માથે ચડાવી પોટલી, લઈ જતાં જોયાં ન કોઈ

    સંત કબીર

Leave a comment